India, Gujarat, Navsari, Vansda, janki van |ભારત, ગુજરાત,નવસારી,વાંસદા, જાનકી વન

      

India, Gujarat, Navsari, Vansda, janki van |ભારત, ગુજરાત,નવસારી,વાંસદા, જાનકી વન 

જાનકી વન એ ભારત દેશના  પ્રશ્ચિમ    ભાગમાં  આવેલ  ગુજરાત  રાજયના  નવસારી   જિલ્લાના  વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી  વન  છે.

       
       આ વનનું સંચાલન ગુજરાતરાજ્ય વન  વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ વન પર્યાવરણ સુરક્ષા    વન્ય   સમૃદ્ધિ નું  જતન -સંવર્ધન,  પર્યટન સ્થળ, વન્ય ઔષધિ -ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ  છે.     ભૂતપૂર્વ  મુખ્યમંત્રી આનંદીબેન  દ્વારા 66 માં   રાજ્ય  વન   મહોત્સવની  ઉજવણીના   ભાગરૂપે   15.66  હેક્ટર જેટલાં   વિસ્તારમાં  ફેલાયેલા   રાજયના  12માં સાંસ્કૃતિક વન તરીકે જાનકી  વન નું   લોક સમર્પણ બીજી  ઓગસ્ટ  2015 ના  દિવસે  કરવામાં  આવ્યું હતું.


    આ વન ચીખલી સાપુતારા  રાજ્ય ધોરી માર્ગ  પર ઉનાઈ રોડના ત્રિભેટે આવેલ  છે. આ વન વિવિધ  પ્રકારની   જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી  કેન્દ્ર  -  આદિવાસી ઝૂંપડી,  બાલવાટિકા , ટ્રાયબલ હટ, વગેરે  છે.

Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ